ધીરુભાઈ અંબાણીની 90 ની જન્મ જયંતી એ કરી જાહેરાત: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિની જાહેરાત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ધીરુભાઈ અંબાણીની 90 ની જન્મ જયંતી એ કરી જાહેરાત: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિની જાહેરાત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

ધીરુભાઈ અંબાણીની 90 ની જન્મ જયંતી એ કરી જાહેરાત: રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિષ્યવૃત્તિની જાહેરાત ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ના સ્થાપક / ચેરમેન ધીરુભાઈ અંબાણીની 90 મી જન્મ જયંતી ના પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશન જાહેરાત કરી હતી કે તે ભારતમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ માટે અગામી 10 વર્ષમાં 50,000 શિષ્યવૃત્તિઓ આપશે અને યુવાનો પ્રત્યેની તેની પ્રતિબંધતાને નોંધપાત્ર રીતે મજબૂત કરશે

શૈક્ષણિક વર્ષ 2023 માટે રિલાયન્સ ફાઉન્ડેશન રૂપિયા બે લાખ સુધીની આશરે 5000 મેરીટ કમ મીન્સ અંડર ગ્રેજ્યુએટ શિષ્યવૃતિ અને ₹6,00,000 સુધીની આશરે સો મેરિટ આધારિત અનુસ્નાતક શિષ્યવૃત્તિઓ એનાયત કરશે, બંને શિષ્યવૃત્તિ અભ્યાસના સંપૂર્ણ સમયગાળા માટે હશે. અરજીઓ 14 ફેબ્રુઆરી 2023 સુધી સ્વીકારવામાં આવશે.

ભારતની અડધી વસ્તી અથવા 600 મિલિયનથી વધુ ભારતીય 25 વર્ષથી ઓછી ઉંમરના છે રિલાયન્સ ફાઉન્ડેશન ભારતમાં ઉચ્ચ શિક્ષણમાં યુવાનોની પહોંચને મજબૂત કરવા માટે પ્રતિબંધ છે આ વર્ષે રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિનો હેતુ અંડર ગ્રેજ્યુએટ કોલેજ શિક્ષણ માટે મેરીટ કોમ મીન્સ માપદંડના આધારે આશરે 5000 જેટલા હોશિયાર વિદ્યાર્થીઓને ટેકો આપવાનો અને તેમને આર્થિક બોજ વિના તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે સશક્ત બનાવવાનો છે શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય વિદ્યાર્થી ઓને સફળ વ્યવસાયિકો બનાવી અને તેમના સપનાને સાકાર કરવા પોતાની જાતને અને તેમના સમુદાયોને ઉપર લાવવાની તેમની ક્ષમતાને સક્ષમ બનાવવાનો અને ભારતના ભાવિ સામાજિક આર્થિક વિકાસમાં યોગદાન આપવાનો છે

શિષ્યવૃત્તિ અનુદાન ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વાઇબ્રન્ટ નેટવર્ક અને સક્ષમ સિસ્ટમનો ભાગ બનવાની તક પૂરી પાડશે જે વિદ્યાર્થીઓની કૌટુંબિક આવક રૂપિયા 15 લાખથી ઓછી છે અને તેઓએ કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતક અભ્યાસ માટે અરજી કરે છે તે આ શિષ્યવૃતિ માટે અરજી કરી શકે છે આ કાર્યક્રમનો હેતુ કન્યાઓ અને ખાસ વિકલાંગ વિદ્યાર્થીઓની અરજીઓને પ્રોત્સાહિત કરવાનો પણ રહેશે

રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટ ગ્રેજ્યુએટ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય ભારતના આશરે 100 સૌથી પ્રતિભાશાળી અનુસ્નાતક વિદ્યાર્થીઓને સક્ષમ બનાવવાનો અને આગળ વધારવાનો છે કે જેઓ સમાજના લાભ માટે મોટું વિચારી શકે પર્યાવરણ વિશે વિચારી શકે ડિજિટલ વિચાર કરી શકે અને દર વર્ષે શ્રેષ્ઠતા હાંસલ કરી શકે આ યોગ્યતા આધારિત શિષ્યવૃત્તિ, અરજી કરવા બધા માટે ખુલ્લી છે અને તેનો હેતુ આવતીકાલના ભાવી નેતાઓને ઓળખી અને તેમને ઘડવાનો છે આ સ્કોલરશીપ આકરી પસંદગી પ્રક્રિયા બાદ આપવામાં આવશે જેમાં અગ્રણી નિષ્ણાંતો દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવશે કોમ્પ્યુટર સાયન્સ આર્ટિફિશિયલ ઇન્ટેજીલન્સ મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટર રિંગ ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કેમિકલ એન્જિનિયરિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ રીન્યુએબલ એન્ડ ન્યુ એનર્જી મટીરીયલ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને લાઈફ સાયનસીસ જેવા ક્ષેત્રોમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની પસંદગી મેરીટ ના આધારે કરવામાં આવશે જે વિદ્યાર્થીઓ તેમના અનુસનાતક અભ્યાસના પ્રથમ વર્તમાન નોંધાયેલા છે તેઓ અરજી કરી શકે છે ઉધાર અનુદાન ઉપરાંત રિલાયન્સ ફાઉન્ડેશન પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ એક સંપૂર્ણ વિકાસ કાર્યક્રમ પ્રદાન કરશે જેમાં નિષ્ણાંતો સાથે વિચારોની આપ-લે ઉદ્યોગમાં સંપર્ક અને સ્વેચ્છિક તકોનો સમાવેશ થાય છે.

Important links

અંડર ગ્રેજયુએટ સ્કોલરશીપ માટે અહી ક્લિક કરો

પોસ્ટ ગ્રેજ્યુએટ સ્કોલરશીપ માટે અરજી કરવા અહી ક્લિક કરો


ધીરુભાઈ અંબાણી શિષ્યવૃત્તિ 1996માં શરૂ કરવામાં આવી હતી અને 2020 માં શરૂ કરાયેલા રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃતિ એ ભારતભરના 13000 યુવાનોના જીવનને ટોચની સંસ્થાઓમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવા અને તેમના સમુદાયોમાં અને ભારત અને વિદેશમાં પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અગ્રણી હોદ્દો પ્રાપ્ત કરવામાં મદદ કરી છે