જમતી વખતે વારંવાર પાણી પીવાની આદત છે તો થઈ જાવ સાવધાન! આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
Monday, December 26, 2022
Edit
જમતી વખતે વારંવાર પાણી પીવાની આદત છે તો થઈ જાવ સાવધાન! આ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે
પાણી આપણા શરીર અને સ્વાસ્થ્ય માટે ખુબજ જરૂરી છે. પૂરતી માત્રામાં પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ પણ થાય છે. સ્વસ્થ રહેવા માટે ડોક્ટર્સ પણ પૂરતી માત્રામાં પાણી પીવાની સલાહ આપે છે. જોકે ઘણી વખત ખોટી રીતે પાણી પીવાથી તે સ્વાસ્થ્યને નુકસાન પણ પહોંચાડી શકે છે. ઘણા લોકોને જમતી વખતે અથવા તે પહેલા કે પછી તરત પાણી પીવાની આદત હોય છે.
આ રીતે પાણી પીવાથી વ્યક્તિને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પણ આદતથી ટેવાયેલો છો, તો તેનાથી થતાં નુકસાન વિશે જાણો
ઈન્સ્યુલિનનું સ્તર વધી શકે છે
શરીરમાં ઈન્સ્યુલિન નામનો એક હોર્મોન હોય છે. તેને પેનક્રિયા દ્વારા રિલિઝ કરવામાં આવે છે. ઈન્સ્યુલિન શરીરમાં સુગરના ફ્લોમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરતું જમતી વખતે કે તે પછી તરત જ પાણી પીવાથી ઈન્સ્યુલિનનું પ્રમાણ વધવાની શક્યતા વધી જાય છે, જેનાથી ડાયાબિટિઝનું જોખમ વધી જાય છે. એટલા માટે આ રીતે પાણી પીવાનું ટાળવું વધુ સારું રહેશે.
એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે
જમતી વખતે પાણી પીવાથી એસિડ રિફ્લક્સની સમસ્યા પણ થઈ શકે છે. સામાન્ય ભાષા પ્રમાણે જમતી વખતે પાણી પીવાથી પેટમાં એસિડની માત્રા વધી શકે છે. કેટલીકવાર ખાટી ઓડકાર આવવા લાગે છે. આ સ્થિતિને જ એસિફ રિફ્લક્સ કહેવામાં આવે છે. આટલું જ નહિ જમતી વખતે પાણી પીવાથી છાતીમાં બળતરા પણ થઈ શકે છે.
વધી શકે છે વજન
ખાવાની સાથે પાણી પીવાથી પણ તમે સ્થૂળતાનો શિકાર થઈ , શકો છો. વાસ્તવમાં ભોજન દરમિયાન પાણી પીવાથી પાચનક્રિયા પર અસર પડે છે. આવી સ્થિતિમાં ખોરાક યોગ્ય રીતે પચતો નથી, જેના કારણે ન પચેલા ખોરાકમાંથી બનેલું ગ્લુકોઝ સ્થૂળતામાં ફેરવાય છે. આવી સ્થિતિમા, ખોરાકની સાથે પાણી પીવાથી તમારા શરીરમાં ન માત્ર સુગર વધે છે, પરંતુ તમારું વજન પણ વધી શકે છે.
પોષક ત્તત્વોની ઉણપ
જો તમે ખોરાકની સાથે પાણી પીવાની આદત છે, તો તેનાથી તમારા શરીરમાં પોષણની ઉણપ પણ થઈ શકે છે. વાસ્તવમાં આપણી પાચન પ્રણાલીનું કામ ખોરાકમાં રહેલા પોષક તત્વોને શોષવાનું હોય છે, પરંતુ ભોજન કરતી વખતે પાણી પીવાથી આ પ્રક્રિયામાં અવરોધ ઊભો થાય છે, જેના કારણે તમારા શરીરમાં પોષક તત્ત્વો યોગ્ય રીતે પહોંચતા નથી.