ગાંધીનગર, રાજ્ય આરોગ્ય વિભાગની બેઠક

ગાંધીનગર, રાજ્ય આરોગ્ય વિભાગની બેઠક

ગાંધીનગર, રાજ્ય આરોગ્ય વિભાગની બેઠક પૂર્ણ.... 

ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી બેઠક. 

રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ ચર્ચા કરાઈ.... 

કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના. 

વિદેશી પ્રવાસીઓ નું ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરાશે, 

તમામ આરોગ્ય કેન્દ્રો એક્ટિવ કરવા સૂચના,


દવાઓનો પર્યાપ્ત જથ્થો પહોંચાડવા સૂચના,

તમામ ઓક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવા સૂચના,

તમામ સેમ્પલનું જિનોમ સિક્વંસિગ કરવા સૂચના....


દેશમાં ફરીથી માસ્ક ફરજિયાત, કેન્દ્ર સરકારે ફરી એડવાઈઝરી જાહેર કરી.

ભીડવાળા વિસ્તારમાં અંદર-બહાર માસ્ક પહેરો. નીતિ આયોગના સભ્ય ડો.વી.કે.પોલે આપી જાણકારી.

👉🏻 કોરોના આશંકાએ દરમિયાની સાવચેતી અને તકેદારી રાખી ચાલવું.

ઘરમાં આવતાં પહેલાં સાબુથી હાથ ધોવાની આદત રાખવી, પછી બધાં કામ કરવા, જરૂર જણાય તો દેશી ઘરગથ્થું અને ગરમ પાણીનો ઉપયોગ કરવો.