ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી આવશે ટૂંક સમય માં

ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી આવશે ટૂંક સમય માં

ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી આવશે ટૂંક સમય માં

ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી :- ગુજરાત હાઇકોર્ટ 3500 જેટલી બેલીફ અને પટાવાળા વર્ગની ભરતી માટે રાજ્ય સરકાર પાસે પરમિશન માંગી હતી.આજરોજ સરકારે આ પરમિશન આપી દીધી છે.જેથી ટૂંક સમયમાં બેલીફ અને પટાવાળાની 3500 જેટલી જગ્યા ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવી શકે છે.

ગુજરાત હાઇકોર્ટ 3500 બેલીફ અને પટાવાળા ની ભરતી

ટુંક સમયમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા બેલીફ અને પટાવાળા માટે 3500 જેટલી જગ્યા ઉપર ભરતી કરશે તેના માટે ની મંજૂરી પણ મળી ગયેલ છે.તો મિત્રો તૈયારી શરુ કરી દેજો. મીત્રો તમારે આ ખૂબજ ખુશ છે

  • બેલીફ/પ્રોસેર સર્વર (વર્ગ – ૩) અને પટાવાળા (વર્ગ-4)ની 3500+ ભરતી
  • બેલીફ / પ્રોસેર સર્વર (વર્ગ – ૩)ની યોગ્યતા અને લાયકાતધોરણ – 12 પાસ
  • ઉંમર – 18 થી 33 વર્ષ

પરીક્ષા પધ્ધતિ:(નેગેટિવ માર્ક: -0.33)
પ્રીલીમ પરીક્ષા (એલીમીનેશન ટેસ્ટ ) – 100 ગુણ (90 મિનીટ)
D મુખ્ય પરીક્ષા(લેખિત) 100 ગુણ (3 કલાક)
પ્રીલીમ પરીક્ષા અભ્યાસક્રમ:

અભ્યાસક્રમ નીચે મુજબ રહેશે :
ક્રમ વિષય
1 ગુજરાતી ભાષા
2 સમાન્ય જ્ઞાન
3 ગણિત
4 રમત ગમત
5 રોજબરોજ ઘટના
6 કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન

ભરતી પ્રક્રિયાના આગામી તબક્કા માટે તુલી પ્રકારની લેખિત પરીક્ષ(એલીમીનેશન )માં તમામ વર્ગના ઉમેદવારોને ઓછામાં ઓછા પ૦ ગુણ

પટાવાળા (વર્ગ – 4) ચોકીદાર, લીફ્ટમેન, વોટર સર્વર, વગેરે

પટાવાળા (વર્ગ – 4)ની યોગ્યતા અને લાચકાતધોરણ – 10 પાસ
ઉંમર – 18 થી 33
(sc) ST/obc મહિલા 5 વર્ષની છૂટ)

પરીક્ષા પદ્ધતિ
(ક) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા
(૧) હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા કુલ ૧૦૦ પ્રશ્નો તથા કુલ ૧૦૦ ગુણની રહેશે,
(૨) પત્રની ભાવી ગુજરાતી રહેશે,
(૩) દરેક બીટા ઉત્તરી અથવા એકથી વધારે ઉત્તર પસંદ કરવા બદલ ૦.૩૩ નકારાત્મક ગુણ રહેલો.
(૪) પરીક્ષાનો સમયગાળો 1 કલાક અને 30 મિનિટ(૯૦ મિનિટ) નો રહેશે,

ટૂંક સમય માં ભારતી આવશે તે પરિપત્ર જોવા અહીંયા ક્લિક કરો


ગુજરાત હાઇકોર્ટ ભરતી માટે એપ્લિકેશન પ્રોસેસ કેવી રીતે કરવું!

આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા નીચના પગલાં અનુસરવા પડશે.ગુજરાત હાઈકોર્ટની નવી ઓફિશિયલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પર જાવ
કરંટ જોબના શિષર્ક હેઠળ “PRIVATE SECRETARY (2022-23)“ પર ક્લિક કરો

પોસ્ટ માટેની એપ્લાય લિંક પર ક્લિક કરો અને સામે આવેલ ફોર્મ સંપૂર્ણ ભરો

હવે જરૂરી તમામ દસ્તાવેજો અપલોડ કરો અનેફી ચૂકવો
સંપૂર્ણ ભરેલું ફોર્મ સબમિટ કરો

તેની ભવિષ્યમાં જરૂર પડશે તેથી આ ફોર્મની પ્રિન્ટઆઉટ પણ લઈ લેવી